Abtak Media Google News
  • ઉનાળાની સિઝન આવતા જ વાહનોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાવા લાગે છે.
  • તીવ્ર સૂર્યપ્રકાશ અને વધતી ગરમીને કારણે વાહનનું એન્જિન ને વધુ ગરમ કરી શકે છે. તેના કારણે ટાયર ફાટી શકે છે.
  • અને એસી પણ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

Automobile News :સૂર્યપ્રકાશ અને ગરમીના કારણે એન્જિન, ટાયર, બેટરી અને વાહનના અન્ય ભાગોને અસર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ઉનાળા પહેલા તમારી કારને યોગ્ય રીતે ચેક કરો છો, તો તમને મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે .
કારની જાણવણી કેવી રીતે કરવી ?

ju

ઉનાળાની સિઝન આવતા જ વાહનોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાવા લાગે છે. તે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના કારણે વાહનના એન્જિન,ટાયર,અને બેટરી જેવા અન્ય ભાગોને અસર કરે છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને વધતી ગરમીને કારણે વાહનનું એન્જિન ને વધુ ગરમ કરી શકે છે. તેના કારણે ટાયર ફાટી શકે છે. અને એસી પણ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આવી સ્થિતિમાં, જો તમે ઉનાળા પહેલા તમારી કારને યોગ્ય રીતે તપાસો છો, તો તમને રસ્તામાં કોઈ સમસ્યાનો સામનો કરવાનો રહેતો નથી.

1. Engine oil

tuઉનાળા ની સીજન પહેલા તમે તમારી કારમાં સૌથી પહેલા તમારે જે વસ્તુ તપાસવી જોઈએ તે છે એન્જિન ઓઈલ.અને વાહનમાં એન્જિન ઓઈલનું સ્તર તપાસો. ઉનાળામાં એન્જિન ખૂબ ગરમ થાઈ છે. એન્જિન ઓઈલ વાહનના એન્જિનને લુબ્રિકેટ કરે છે. અને તેને ઠંડુ રાખે છે. તેથી, કારમાં એન્જિન ઓઈલ ની પૂરતી માત્રા હોવી જરૂરી છે. જો તમે લાંબા સમયથી તમારું એન્જિન ઓઇલ બદલ્યું નથી, તો તેને બદલો.

2. Oil filter

tyકારમાં એન્જિન ઓઈલની સાથે ઓઈલ ફિલ્ટર ને પણ ખુબ કીમતી માનવામાં આવે છે. કારનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે તે ખૂબ જ જરૂરી છે, કે ઓઈલ ફિલ્ટર નિયમિતપણે બદલવું જોઈએ.

3. Coolant

ii
Pouring coolant

શીતક તે એન્જિનમાંથી ગરમી દૂર કરે છે. અને વાહનમાં શીતકની પૂરતી માત્રા ન હોય, તો વાહનમાંથી ગરમી બહાર નીકળી શકશે નહીં અને વાહન વધુ ગરમ થઈ શકે છે. ઉનાળામાં શીતકનું સ્તર ઘટી શકે છે. તેથી, કારમાં શીતકનું સ્તર તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

4. Battery

ppકારની બેટરી એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે જ કારને સ્ટાર્ટ કરે છે. આ સિવાય કારમાં અન્ય ઘણી વસ્તુઓ પણ બેટરીની મદદથી ચાલે છે. જો બેટરી યોગ્ય રીતે કામ ન કરે તો તમને કાર ચાલુ કરવામાં મુશ્કેલી પડી શકે છે અને તમારે કાર ચાલુ કરવા માટે કોઈને ધક્કો મરાવો પડે છે. ઉનાળામાં બેટરી ઝડપથી બગડી શકે છે. તેથી, બેટરી ટર્મિનલ, ચાર્જિંગ સિસ્ટમ અને એસિડ લેવલ તપાસો

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.