Abtak Media Google News

અબતક-રાજકોટ

ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦ સપ્ટેમ્બ૨થી ૧૯ સપ્ટેમ્બ૨ સુધી રા જકોટ શહે૨ ભાજપ દ્વારા હાલ કોરો ના મહામા૨ીની પિ૨સ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે માટે શહે૨ ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભે૨ આયોજન ક૨વામાં આવેલ છે.

ત્યાર વધુ વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે શહે૨ ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૧૪ વર્ષ્ાથી લગલગાટ સફળતાભર્યુ   અને ભ્યાતિભવ્ય આયોજન ક૨વામાં આવે છે, જેમાં શહે૨ના રસકોર્ષ્ા ઓપન એ૨ થીયેટ૨, કવિશ્રી ૨મેશ પારખ ૨ંગદર્શન (ઓપન એ૨ થીયેટ૨) સિધ્ધિ વિનાયક ધામ ખાતે છેલ્લા ૧૩ વર્ષ્ાથી ક૨વામાં આવતુ હતું. પ૨ંતુ છેલ્લા બે વર્ષ્ાથી ગણપતિ મંગલ મહોત્સવનું સતત ૧પમાં વર્ષ્ો હાલની કોરો ના મહામા૨ીની પિ૨સ્થિતિને ધ્યાનમાં રા ખીને રા જકોટ શહે૨ ભાજપ કાર્યાલય ખાતે સાદગીભર્યુ આયોજન ક૨વામાં આવેલ છે.

આ તકે વધુ માહિતી આપતા કમલેશ મિરા ણીએ જણાવ્યું હતું કે રિ ધ્ધી સિધ્ધીના દેવ ગણપતિદાદાનું તા.૧૦/૯ ના શુક્રવાર સવાર ૧૦:૩૦ કલાકે પૂજન-અર્ચન સાથે શહે૨ ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ દાદાનું સ્થાપન થશે. તા.૧૦/૯ થી તા.૧૯/૯ રો જેરો જ ગણપતિદાદાનું પૂજન-અર્ચન અને સાંજે ૭:૦૦ મહાઆ૨તી યોજાશે અને તા.૧૯/૯ ના રોજ ગણપતિ યજ્ઞ સાથે વિર્સજન ક૨વામાં  આવશે અને આ આયોજનમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ મર્યાદીત સંખ્યામાં કાર્યર્ક્તાઓ ઉપસ્થિત ૨હી દ૨રો જ સાંજે ૭:૦૦ કલાકે આ૨તીમાં જોડાશે, જેમાં વોર્ડવાઈઝ કાર્યાલય ખાતેથી નિમંત્રણો પાઠવવામાં આવશે, એમ અંતમાં શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરા ણી, મહામંત્રી જીતુ કોઠારિ , કિશો૨ રા ઠોડ, નરન્દ્રસિંહ ઠાકુર જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.