Abtak Media Google News

હોટેલ ફર્ન રેસિડેન્ડસી દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ યેલા દર્દી તેમજ મેડિકલ સ્ટાફ ને પહોંચાડવામાં આવતુ ભોજન, રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ કોરોના ની હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ તેમજ દર્દી માટે ફર્ન હોટેલ દ્વારા ભોજન પુરૂ પાડવામાં આવે છે

Advertisement

Photo 2020 05 02 14 39 11 1

ફર્ન હોટેલ ના શ્યામભાઈ રાયચુરા એ જણાવ્યુ હતુ કે સિવિલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની મેડિકલ સ્ટાફ સતત સારવાર કરી રહ્યા છે, ત્યારે ફર્ન હોટેલ દ્વારા સવાર-સાંજ ના સમયે દર્દીઓ-મેડિકલ સ્ટાફ ના ૧૦૦ જેટલા દર્દીઓને ભોજન પુરુ પાડવામાં આવી રહ્યું છે, હોટેલ સ્ટાફ દ્વારા છેલ્લા ૧૨ દિવસ ી સિવિલ હોસ્પિટલમાં ભોજન આપવામા આવી રહ્યુ છે,ભોજન મા એક મીઠાઈ, દાળ-ભાત, અને શાક-રોટલી ને પેકીંગ કરી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.