Abtak Media Google News

0123

ગુજરાતીઓને ફરી એક વાર ખડખડાટ હસાવવા આપણા ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા આવી રહ્યા છે . તેની આગામી ફિલ્મ Hurry om હરી નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં ટાઇમ ઈઝ ટીચરના સંદેશ સાથે આ ટાઇમ લાઈનને જોઈ શકાય છે.

નીસર્ગ વૈદ્ય નિર્દેશિત ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે રૌનક કામદાર, વ્યોમા નંદી, સિવમ પારેખ અને મલ્હાર રાઠોડ પણ જોવા મળશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.