Abtak Media Google News

અયોધ્યા એરપોર્ટ પરથી રોજ ઉડાન ભરશે 48 ફ્લાઈટ

અયોધ્યા ભગવાન શ્રી રામનાં દરબારમાં શ્રધ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને સરળતાથી યાત્રા કરાવવા દેશની છ મુખ્ય એરલાઈન્સે અયોધ્યાના વાલ્મિકી એરપોર્ટથી 48 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પણ તેને મંજૂરી આપી દીધી છે. પહેલી એપ્રિલથી ફ્લાઈટોનું સંચાલન શરૂ કરવામાં આવશે.

Whatsapp Image 2024 04 02 At 18.27.56 4D89658C

24 ફ્લાઈટો રોજ અયોધ્યા એરપોર્ટ જશે

વર્તમાન યોજના મુજબ અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, વારાણસી, જયપુર, પટણા, મુંબઇ, હૈદરાબાદ, દરભંગા, ચેન્નાઈ અને પટણાથી અયોધ્યાના મહર્ષિક વાલ્મિકી એરપોર્ટ સુધી ફ્લાઈટો ઉડાવવા શેડ્યુલ પણ તૈયાર છે. દેશના કેટલાક રાજ્યોમાંથી લગભગ 24 ફ્લાઈટો દૈનિક ઉડાન ભરશે. 14 ફ્લાઈટો અઠવાડિયામાં ત્રણ દિવસ અને બાકીની 10 ફ્લાઈટોનું સપ્તાહમાં ચાર દિવસ અયોધ્યા સુધી સંચાલન કરાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.