Abtak Media Google News

વેકેશન પડતાની સાથે જ ‘ભાર’ વાળા ભણતરથી મુકત થયેલા બાળકો શેરી ગલીમાં ક્રિકેટ રમવા સજજ થઈ ગયા છે. ત્યારે વેકેશન દરમિયાન જ આઈપી એલનો ફીવર પણ ચાલુ હોય ભુલકાઓ ક્રિકેટ રમવા અને આઈપીએલનો મેચ નિહાળવા આતુર થયા છે.

Dsc 3500 રાજકોટની બજારમાં અવનવા બેટ ખરીદવા ટાબરીયાઓ માતા પિતા સાથે ઉમટી રહ્યા છે. અને ભવિષ્યમાં વિરાટ, ધોની અને ગેલ જેવી ફટકાબાજી રમવા પોતાનું મનપસંદ બેટ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં વર્ષોથી લીમડા ચોક નજીક શાસ્ત્રીમેદાન ખાતે બારેય માસ અવનવા બેટ મળે છે. અત્યારે વેકેશનની સાથોસાથ આઈપીએલનો પણ ફીવર જામ્યો હોય ભૂલકાઓ પોતાના માતા પિતા સાથે બેટ બોલ સ્ટેમ્પ ખરીદવા નીકળી પડયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.