Abtak Media Google News

વેરાવળ તાલુકાના સવની ગામની સીમમાં તળાવમાથી ગેરકાયદેસર ખનન કરતા એક જે.સી.બી.અને ત્રણ ટ્રેકટર આસી.કલેકટર ઓમ.પ્રકાશ, પુરવઠા અધિકારી વનરાજસિંહ પઢીયાર,સીટી તલાટી સોલંકી અને તેમની ટીમે પકડી ધોરણસર કાયઁવાહી કરેલ હતી.

Advertisement

Whatsapp Image 2018 04 05 At 3.23.37 Pmઆ કાયઁવાહી થી ગેરકાયદેસર ખનન કરતા ભેમાફીયાઓ મા ફફડાટ ફેલાયો છે…

Whatsapp Image 2018 04 05 At 3.23.43 Pm(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.