Abtak Media Google News

રામાપીર ચોક ખાતે નર્મદા રથને મહાનુભાવોએ નર્મદા રથને આપી લીલીઝંડી: ૧૫મી સુધી લોકોને નર્મદા નીરની મહિમા સમજાવાશે

માં નર્મદા મહોત્સવનો શુભારંભ આજી સમગ્ર ગુજરાતમાં યો છે ત્યારે રાજકોટ શહેરના રામાપીર ચોક ખાતે નર્મદા રને મહાનુભાવો દ્વારા ઝંડીદેખાડી પ્રસન કરાયો હતો. આ ર તા. ૧૫ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી લોકોને માં નર્મદાના નીરની મહિમા સમજાવશે.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરીયાએ નર્મદા નીરનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમની ઊંચાઈ વધતા પાણીના સંગ્રહમાં ચાર ગણો વધારો યો છે. આ પાણી નહેર તેમજ સૌની યોજના દ્વારા સમગ્ર ગુજરાતમાં ફરી વળ્યા છે. પીવાના પાણી અને સિંચાઈમાં નર્મદાના પાણીના સુચારુ આયોજન કી ગુજરાતની સમૃદ્ધિ નવી ઊંચાઈએ લઈ જશે. જન જનની સુખાકારીમાં વધારો શે.મંત્રી બોખીરીયાએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ડેમની પાણીની સંગ્રહક્ષમતામાં વધારો તાં ૧૮ લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળશે પરિણામે ખેડૂતો એક ી વધુ પાક લઈ ખુશહાલ બનશે. પશુ પાલન જેવા વ્યવસાય વિકાસની હરણફાળ ભરશે પરિણામે ગ્રામ્ય જીવન સમૃદ્ધ બનશે.ધારસભ્ય ગોવિંદભાઈપટેલે માં નર્મદાના પાણીનેઠેર ઠેર પહોંચાડીપીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ રાજ્ય સરકાર દ્વારા લાવ્યાનું આ તકે જણાવ્યું હતું. મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કરતા જન્વાવ્યું હતું કે રાજકોટનોઆજી ડેમ વરસાદ આવે કે નો આવે હંમેશા ભરાયેલો રહેશે. વિવિધ જળ ોત માં નર્મદાના નીરી ભરી દેવા માટે સૌની યોજના કલ્યાણકારી હોવાનું તેમણે જણાવ્યુ હતું.આ પ્રસગે ધારાસભ્ય  ભાનુબેન બાબરિયા, સંસદીય સચિવ બાબુભાઈ પટેલ, ડે. મેયર ડો. દર્શિતા બેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ ભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પદાધિકારીઓ તેમજ સહીત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહ્યા હતાં.આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેલ. સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સંસદીય સચિવશ્રી પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ૬૯-વિધાનસભાના ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે. કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર ભા.જ.પ. મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા અરવિંદભાઇ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, કોર્પોરેટર  દેવરાજભાઈ મકવાણા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૦૧ પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, મહામંત્રી યુવરાજસિંહ ચુડાસમા ,વોર્ડ નં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, રાધેશ્યામ ગૌ શાળા, આશાપુરા મંદિર  તા નાગેશ્વર મંદિરના મહંતશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનરશ્રી હાલાણી, નંદાણી, આસી.કમિશનરશ્રીઓ કગરા, પટેલ તા ધડુક તેમજ જુદી જુદી શાખાના  અધિકારીઓ સનિક વિસ્તારના રહેવાસીઓ વિગેરે ઉપસ્તિ રહેલ.આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવેલ કે, નર્મદા ડેમ બાંધવાનો સૌ પ્રમ વિચાર વર્ષ ૧૯૪૬માં સરદાર વલ્લભભાઈ પટેલે કરેલ. ગુજરાત સરકાર દ્વારા અગાઉની સરકારે નર્મદા ડેમ બાંધવાની પ્રક્રિયામાં વર્ષો વિતાવેલ તે કામગીરી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ છે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સત્તારૂઢ યાના ૧૭માં દિવસે નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી આપવામાં આવેલ. આ યોજનાી રાજ્યની ૧૮ લાખ હેકટર જમીન પિયત શે તા પીવાના પાણી તા ખેડૂતો માટેના પાણીનો પ્રશ્ન કાયમને માટે હલ શે. રાજકોટ શહેરને ૨૭૦ એમ.એલ.ડી. કાયમી પાણીની જરૂરિયાત છે નર્મદાનું પાણી આજીમાં આવતા, શહેરનો  પીવાના પાણીનો પ્રશ્ન હમેંશને માટે હલ યેલ છે. સૌની યોજનામાં ૩ મીટર વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવેલ છે રાજ્યના ૧૧૫ ડેમો નર્મદાના પાણીી ભરવામાં આવશે તેમજ ભવિષ્યમાં પણ મુશ્કેલી ન પડે તે માટે ખારા પાણી માંી મીઠું પાણી બનાવવા માટેના પ્રોજેક્ટની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા ઈ ગયેલ છે રાજકોટ, જામનગર, પોરબંદર જેવા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોની પાણીની તકલીફ કાયમી ધોરણે  દુર ઈ ગયેલ છે.સાંસદ અને પૂર્વ કૃષિમંત્રી મોહનભાઈ કુંડારીયાએ આ પ્રસગે જણાવેલ કે, નર્મદાના પાણીી સૌરાષ્ટ્ર પ્રદેશના પીવાના પાણીનો કાયમી પ્રશ્ન હલ યેલ છે. માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં ૧૧૫ ડેમો ભરી શકાય એવી યોજના મુકેલ હતી અને આ યોજના સાકાર ઇ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના તા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સહિયારા પ્રયત્નોી આ યોજના સાકાર યેલ છે તેમજ માં નર્મદા મહોત્સવ(રયાત્રા) આપણા વોર્ડમાં આવે ત્યારે સૌ તેમના વધામણા કરી તેનું ઋણ અદા કરવા તેમણે શહેરીજનોને અપીલ કરી હતી.ધારાસભ્ય અને પૂર્વ ઉર્જામંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે, નર્મદાના નીર વગરના સૌરાષ્ટ્રની સ્િિત કલ્પના કરી શકાય તેમ ની. પૂર્વ સત્તાધારી પક્ષ દાયકાઓ સુધી નર્મદા ડેમની કામગીરી કરી ન શકયો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળામાં સાકાર કરવામાં આવેલ છે. માં નર્મદાનું અવતરણ આશીર્વાદ સમાન છે. જેટલું ગંગા મૈયામાં સ્નાન માહાત્મ્ય છે તેટલું જ માહાત્મ્ય નર્મદા મૈયાના દર્શનનું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.