Abtak Media Google News

જુલાઇ મહિનામાં દુર સંચાર કં૫નીઓના ૪જી ડેટા સ્પીડના મામલામાં રિલાયન્સ જીયોએ ૧૮.૩૩ સ્પીડ સાથે એકવાર ફરી પોતાની હરીફ કં૫નીઓથી આગળ નીકળી ગઇ છે. દુર સંચાર નીયામક ટ્રાઇ આંકડા અનુસાર જુલાઇ મહિનામાં રિલાયન્સ જીઓ ઇન્ફોકની ૪જી સ્પીડ આપી હતી. પરંતુ આ સ્પીડ પણ વોડાફોનની ડેટા સ્પીડ કરતા વધારે હતી.

ટ્રાઇના પરિણામ અનુસાર વોડાફોનના ૪જી નેટવર્કની ડાઉનલોડની સ્પીડ ૯.૩૨ એમબીપીએસ ભારતીય એરટેલના નેટવર્કની સ્પીડ ૯.૨૬ એમબીપીએસ તથા આઇડિયા સેલ્યુલરના નેટવર્કની સ્પીડ ૮.૮૩ એમબીપીએસ હતી. પાછલા આઠ મહિનામાં જીયોના નેટવર્કની સ્પીડ બધા કરતા વધારે હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.