Abtak Media Google News

વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ વિસ્તારનો પોર્સ વિસ્તાર ગણાતો રામનગરના રામમંદિર થી પેવર રોડનું ખાતમુહુર્ત કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના સૂત્રને સાર્થક કરતા પદાધિકારીઓ. વોર્ડ નં.૧૩માં રામનગર વિસ્તારમાં પેવર રોડનું ખાતમુહુર્ત કરતા જાગૃત ધારાસભ્ય અને પૂર્વ ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, એસ્ટેટ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કાન્તીભાઈ ઘેટિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર ભાજપ મંત્રી દીવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાઘેલા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, રમેશભાઈ બાલાસરા, પ્રવીણભાઈ ચૌહાણ, વજુભાઈ લુણસીયા, વિશાલભાઈ પરમાર, રમેશભાઈ વેકરીયા, નારણભાઈ બોળીયા, કેતનભાઈ વાછાણી, નાગજીભાઈ ગોલતર, આશિષભાઈ સરપદળીય, દિલીપભાઈ ગઢવી, ગોવિંદભાઈ ટોયટા, સુખદેવસિંહ વાળા, વિનુભાઈ પોપટ, મનસુખભાઈ મશરૂ, દામજીબાપા ટાંક, મનસુખભાઈ રાઠોડ, ગીરીશભાઈ ચુડાસમા, વિરલ વાળા, મનોજ પંડ્યા, રામનગરના ટ્રસ્ટી મંડળો, કે.જી.ચાવડા, ગીરીશભાઈ મામા, ચંપકભાઈ શેઠ, તુષારભાઈ વાંજા, ભાવેશભાઈ દવે, પટેલભાઈ, કિશોરભાઈ કોટેચા, જોશી અદા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ગીતાબેન વાછાણી, સંગીતાબેન, શોભનાબેન પરમાર, મધુબેન પટોળીયા, પુનમબેન રાઠોડ, ભાવનાબેન અમબાસણા, શારદાબેન ખાચરિયા, જોશનાબેન સંચાણીયા, ઇલાબેન ગણાત્રા, શોભનાબેન આહીર, રેખાબેન બુધ્ધદેવ, વીણાબેન ચાવડા તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષની લાગણી પ્રસરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.