Abtak Media Google News

નવલા નોરતાની આજે સાતમી રાત્રિ છે ત્યારે અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવનવા પારંપરિક પરિધન સાથે યુવાઓ નવરાત્રિની રંગતમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ વર્ષે ટ્રેડિશનલની સાથે વેસ્ટર્ન આઉટફીટનું કોમ્બિનેશન કરી એક અલગ જ અંદાજમાં પરિધાન તૈયાર કરી ખેલૈયાઓએ ડ્રેસ તૈયર કર્યા છે અને નવરાત્રિની રંગ જમાવી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.