Abtak Media Google News

કોરોનાની બીજી લહેર દેશભરમાં વધુ જોખમી સાબિત થઈ રહી છે. લોકડાઉન અને નાઇટ કર્ફ્યુના કારણે દેશના ઘણા રાજ્યોમાં મુસાફરોનું પ્રમાણ ઓછું થયું છે. તેનાથી રેલ્વેની સેવાઓ પર અસર થઈ રહી છે. South Central Railwayએ કેટલીક ટ્રેનોને રદ કરવાનો અને કેટલીક ટ્રેનોનો સમય બદલવાનો નિર્ણય લીધો છે. આ સાથે Central Railwayએ પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરોની ઓછી સંખ્યાને કારણે કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.

Central Railwayએ આ ટ્રેનોને રદ કરી

Central Railwayએ 27 એપ્રિલથી 11 મેની વચ્ચે દોડતી કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં મુસાફરોની ઓછી સંખ્યાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 


South Central Railwayએ 26 એપ્રિલથી 1 જૂન દરમિયાન કેટલીક ટ્રેનોને રદ કરી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.