Abtak Media Google News

ગરૂડેશ્ર્વરથી જુગલ દવેને રાજકોટ મળી 34 એડીશ્નલ કક્ષાના જજોની ટ્રાન્સફર

 

Advertisement

અબતક, રાજકોટ

ગુજરાત ના મુખ્ય ન્યાયમૂર્તિ અને હાઈકોર્ટના ન્યાયાધીશો ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ન્યાયાધીશોની બદલી અને નીમનુંકો ના આદેશો જારી કરવામાં આવ્યા છે,

રાજ્યમાં બદલીના જારી થયેલા  મોરબીના એડિશનલ સિવિલ જજ એન સીજાદવને મોરબી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે નિમણૂક આપવામાં આવી છે   બોટાદ એડિશનલ સિવિલ જજ અભિનવ મુદગલ ને બોટાદ સિવિલ જજ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, મહુવા જે એ રાણા અને નડિયાદ સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે અમરેલી એડિશનલ સિવિલ જજ ભટ્ટને ખાંભા કોર્ટના ફર્સ્ટ ક્લાસ  સિવિલ જજ તરીકે આપવામાં આવી છે અમરેલી એડિશનલ સિવિલ જજ એન એલ શર્મા ને લેબર કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક આપવામાં આવી છે  હીરાલાલ ને રાજકોટ સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે ગોધરા ડી એમ પરમાર, ને વીરપુર સિવિલ જજતરીકે નિમણૂક આપવામાં આવી છે ગુરૂડેશ્વર પ્રિન્સિપાલ સિવિલ જજ જુગલ દવેને રાજકોટના પાંચમાં એડિશનલ સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે ે સુરેન્દ્રનગર એડિશનલ સિવિલ જજ ઋષિકેશ સિંહ ચૌહાણ ને વડગામ  સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે  બોટાદ એડિશનલ સિવિલ જજ આદિલનવાજ સાફી સોનીને દેગામ સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે

રાજકોટ જિલ્લામાં થયેલી બદલીમાં રાજકોટ એડિશનલ સિવિલ જજ માટે અવનીસ ઓજા ને એડિશનલ સિવિલ જજ ફર્સ્ટ ક્લાસ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે ગોંડલના એડિશનલ સિવિલ જજ પ્રિયા દુઆને એડિશનલ સિવિલ જજ  ગોંડલ તરીકે બદલાવવામાં આવ્યા છે

રાજ્યના 31 ન્યાયમૂર્તિઓની સિનિયર સિવિલ જજ તરીકે નિમણૂંક

ગુજરાત રાજ્ય ન્યાયતંત્ર માં આવેલા બદલીના દોરમાં 31ને મૂર્તિઓની સિનિયર સિવિલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમાં દ્વારકાના એમડી મહેતા ની આણંદ બોટાદના એકે માવલંકર ની વિસનગર,  સુરેન્દ્રનગરના લા બોયને અમદાવાદ કલોલ ના એપી પેરને રાજકોટ ટંકારાના એસ એન પણ જાણીને મોરબી ધાંગધ્રા ના ધાંગધ્રા ગોંડલના યુએસ કલાણી ને ગોંડલ ખાંભાના કે.એચ શેખને અમરેલી ગોધરાના વાય બી ગામીત ને રાજકોટ મૂકવામાં આવ્યા હતા

ખાલી પડેલી જગ્યાઓ ઉપર 57 ન્યાયાધીશોની નિમણૂંક

ગુજરાતના ન્યાયતંત્રમાં ન્યાયધીશોની બદલી અને લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ માં નિમણૂક આ અંગે  જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અને કોર્ટમાં ખાલી પડેલી જગ્યા ઉપર નિમણૂક થવા પામી છે

ન્યાયાધીશોની નિમણૂક માં જ્યાં સુધી સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી ની વાત કરીએ રાજકોટના સાતમાં એડિશનલ સિવિલ જજ તરીકે રૂપેશ કિરીટકુમાર જાની, ભાવનગરના સેક્ધડ એડિશનલ સિવિલ જજ તરીકે હરમિયા મેહુલ દોશી. ભાવનગર ત્રીજા એડિશનલ સિવિલ જજ તરીકે ગૌરવ બળદેવ સયાજી. જુનાગઢ પાંચમા એડિશનલ સિવિલ જજ તરીકે વિશુ શક્તિ દીપ સિંહ ઝાલા, પાટણ સેક્ધડ એડિશનલ સિવિલ જજ તરીકે કરણ પ્રશાંતભાઈ યાદવ રાજકોટમાં સિવિલ જજ તરીકે અનુસરી પ્રેમલ દવે, ભઋચ નવમા એડિશનલ સિવિલ જજ તરીકે હિના કિશોરભાઈ પ્રજાપતિ, ભાવનગર ચોથા એડિશનલ સિવિલ જજ તરીકે વિપ્લવ હસમુખ ભાઈ તરેયા મોરબી સેક્ધડ એડિશનલ સિવિલ જજ તરીકે આદિલખાન લિયાકત ખાન પઠાણ, ભાવનગર પાંચમાં એડિશનલ સિવિલ જજ તરીકે રિતેશ વિનોદકુમાર પટેલ, રાજકોટના નવમાં એડિશનલ સિવિલ જજ તરીકે કૃતેશ કુમાર નરેન્દ્રપ્રસાદ જોશી, ભુજના ત્રીજા એડિશનલ સિવિલ જજ તરીકે આશિષ કૃષ્ણ મુરારી સોમાણી, ભાવનગરના છઠ્ઠા એડિશનલ સિવિલ જજ તરીકે સુમિત્રા સુધિંદ્ઘાભદોરીયા, મોરબી ત્રીજા એડિશનલ સિવિલ જજ તરીકે વત્સલ હરેશભાઈ ઠાકર, રાજકોટ દસમા એડિશનલ સિવિલ જજ તરીકે દામિની બેન દીક્ષિત, અમરેલીના સેક્ધડ સિવિલ જજ તરીકે લક્ષ્મણ ઈન્દ્રકુમાર વધવા, રાજકોટમાં 11માં એડિશનલ સિવિલ જજ તરીકે નેહાબેન દિનેશભાઈ જોષીપુરા, જામનગરના છઠ્ઠા એડિશનલ સિવિલ જજ તરીકે કાજલબેન ભીખુભાઈ ધોકિયા, અમરેલીના ત્રીજા એડિશનલ સિવિલ જજ તરીકે સુનિલકુમાર મનસુખલાલ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા લાંબા સમયથી ન્યાયાધીશો ની જગ્યા વી સમસ્યા અને ઉકેલ માટે સત્તાવન જેટલા કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.