Abtak Media Google News

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 12 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી,જાહેરહિતમાં તાત્કાલિક અસરથી આ બદલી કરવામાં આવી છે.

Advertisement

પોલીલીસ વડા મયુર પાટીલે બદલીના કર્યા આદેશ બદલી કરાયેલ પોલીસ કોન્સ્ટેબલોને આજે છુટા કરી ફરજ પરની જગ્યાએ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

Screenshot 2 19

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.