Abtak Media Google News

જેતપુરમાં પ્રથમ વખત અંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ પતંગઉત્સવ નું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો  આ પતંગ ઉત્સવ માં ૧૯ દેશ ના પતંગવીરો સહિત ૭૬ રાજ્યોના પતંગવીરો એ ભાગ લીધી હતો.આવો ઉત્સક પ્રથમ વખત યોજાયો હોઈ હોઈ લોકોને આ પતંગ ઉત્સવ જોવા ભારે ભીડ જોવા મળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.