શ્રી માજિદ સૈફ અલ ગુરેર (Majid saif Al Ghurair)– ચેરમેન દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં આવેલ બિઝનેસ ડેલિગેશન સો મુલાકાત. રીઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર, ફાયનાન્શીયલ સર્વિસ ક્ષેત્ર, જેમ્સ અને જવેલરી ક્ષેત્ર, કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર, ઓઇલ અને ગેસ ક્ષેત્ર, પોર્ટ અને મેરિટાઈમ ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર, ટુરિઝમ ક્ષેત્ર અંગે ચર્ચા કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૭-દુબઈ ઇન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT)વચ્ચે ફાયનાન્શિયલ સેન્ટર વિકસાવવા તા બેસ્ટ પ્રેક્ટિસના આદાન-પ્રદાન માટે એમઓયુ. યુએઈ વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૭માં પાર્ટનર ક્ધટ્રી બન્યુ.

