Abtak Media Google News

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણી સાહેબનાઓએ હાલ ચાલુ આઇ.પી.એલ. ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા ઇસમોને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જેથી LCB P.I. એન.કે.વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના PSI આર.ડી. ગોહિલ તા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તા સરદારસિં ગોહિલ તા પ્રતાપસિંહ પરમાર તા પો.કોન્સ. જયરાજસિંહ ખેર તા અજીતસિંહ સોલંકી વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સોના પ્રો.કોન્સ. જયરાજસિંહ ખેર તા અજીતસિંહ સોલંકીનાઓને અગાઉી ખાનગી બાતમી હકિકત આધારે રેઇડ કરતા ભરતભાઇ પોપટભાઇ ખરગીયા (ભરવાડ), ઉ.વ.૨૭ જોરાવરનગર, રામદેવપીરના મંદિર પાસે, નદી કાંઠે વાળના રહેણાંક મકાનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચના સટ્ટા અંગે રેઇડ કરતા રોકડા રૂ.૪૨૦૦ તા મોબાઇલો નંગ-૪ કી. રૂ.૧૫૦૦ તા ક્રિકેટ મેચનો સોદાઓ લખેલ ચોપડા કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૧૫,૭૦૦ના મુદામાલ સો પકડી પાડી જોરાવરનગર પો.સ્ટે.ગુનો રજી. કરી આગળની કાર્યવાહી કરેલ છે. આ ક્રિકેટ મેચના સટ્ટાઓમાં બીજા નામો ખુલે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.