Abtak Media Google News

કોંગ્રેસી અલગ પ્રભુત્વ બનાવવા માટે ફોરમ શરૂ થશે: બાપુના નિર્ણયોી કોંગ્રેસને વિધાનસભામાં ફટકો પડવાની સંભાવના

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે તો બીજી તરફ કોંગ્રેસનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને કોંગ્રેસ મુકત કર્યા બાદ દેશને કોંગ્રેસી મુકત કરવાનું સૂત્ર અમલમાં મુકયું છે. જે સૂત્ર સફળ વા નજીક છે ત્યારે કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા પણ આ સૂત્રને સાકાર કરવામાં છેલ્લો ઘા મારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા લાંબા સમયી કોંગ્રેસમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસે પોતાના ગણ્યા જ ની. જેના પરિણામે બાપુ ઉપર કોંગ્રેસનો રંગ લાગ્યો ની. આટલો સમય કોંગ્રેસમાં વીતાવ્યા છતાં પણ તેઓને પુરતુ માન ન મળતા હવે બાપુ છેલ્લો દાવ રમવાની તૈયારી કરી રહ્યાં છે જેમાં અહેમદ પટેલને હરાવી કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારી ચાલી રહી હોય તેવું કહેવાઈ રહ્યું છે.

Advertisement

એક તરફ જયારે બાપુએ કોંગ્રેસ સો છેડો ફાડયો હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે બાપુએ આવી ચર્ચાને રદીયો આપ્યો છે. જો કે, શંકરસિંહના અમુક નિર્ણય કોંગ્રેસી તદન વિરુધ્ધ હોવાના કારણે અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હવે શંકરસિંહ પોતાની અલગ રાજકીય ફોરમ શ‚ કરવા જઈ રહ્યાં છે. અગાઉ કોંગ્રેસના અધ્યક્ષોને ટ્વીટર ઉપરી અનફોલો કર્યા હતા. ત્યારબાદ હવે અલગ ફોરમ બનાવવાના નિર્ણયી હવે કોંગ્રેસના વિરુધ્ધમાં આ છેલ્લો દાવ હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફ મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જોડાવવાના છે તેવી ચર્ચા શ‚ ઈ છે ત્યારે શંકરસિંહનું દરેક પગલું કોંગ્રેસ માટે ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ શંકરસિંહ ભાજપી અલગ ઈ પોતાનું પ્રભુત્વ જમાવી ચૂકયા છે ત્યારે હવે કોંગ્રેસી મુકત ઈને પોતાનું વર્ચસ્વ જમાવવાની તૈયારી શ‚ કરી છે. શંકરસિંહના તમામ નિર્ણયોની સીધી અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં શે અને કોંગ્રેસને તેનાી ઝટકો લાગવાની પુરેપુરી સંભાવના છે. આ પરિસ્િિતમાં શંકરસિંહને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. શંકરસિંહ અહેમદ પટેલના કારણે તેમને પદ મળ્યું ન હોવાનું માની રહ્યાં છે. ત્યારે અહેમદ પટેલને હરાવવાના પ્રયાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.