Abtak Media Google News

ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનના દૃષ્ટિકોણી બરફ નાખેલી ઠંડી ચાની સરખામણીએ હોટ ટી વધુ પ્રિફરેબલ છે: એનાી ગરમી ઓછી ઓછી લાગે છે અને પાચન સારું રહે છે

બળબળતા તાપમાંી ઘરે આવ્યા પછી સ્વાભાવિકપણે તમે તરસ્યા યા હશો અને ગરમી બરાબર મો ચડી ગઈ હશે. આવા સમયે તમારી સામે બે ઑપ્શન મૂકવામાં આવે તો તમે શું પસંદ કરો? આ બે ઑપ્શન છે આઇસ ટી કે ગરમાગરમ ચાનો પ્યાલો?

સ્વાભાવિક છે કે ગરમીમાં ઠંડું જ પીવાનું મન ાય એટલું જ નહીં, તાપમાંી ઘરે ગયા પછી ફ્રિજમાંી ચિલ્ડ વોટરની બોટલ જ સીધી મોંએ મંડાઈ જાય. ગમેએટલું ઠંડું પાણી કે શરબત પીઓ તોપણ જાણે શરીરમાં ઠંડક મહસૂસ જ ન ાય. ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનના દૃષ્ટિકોણી જોઈએ તો ગરમી લાગતી હોય ત્યારે ઠંડું કે બરફવાળું પીણું પીવાને બદલે હોટ હર્બલ ટી પીવી જોઈએ. ઘણા લોકોને સામાન્ય રીતે બપોરે ચા પીવાની આદત હોય છે, પણ ઉનાળામાં તેઓ ચાને બદલે આઇસ ટી કે અન્ય ઠંડાં શરબત પીતા હોય છે.

આ ફેરફાર કરવાની પણ જરૂર ની. ઉનાળામાં ચા જ નહીં, કોઈ પણ ગરમ પીણું શરીરને ટાઢક આપશે અને પાચનશક્તિને જાળવી રાખશે.

ઠંડું નહીં, ગરમ જરૂરી

ઉનાળામાં ઠંડાં પીણાં વધુ માત્રામાં ન પીવાં જોઈએ એવું તો લગભગ મોટા ભાગના ડોક્ટરોની સલાહ હોય છે. ઉનાળામાં બરફવાળાં પીણાં પીવાને બદલે રૂમ-ટેમ્પરેચર વોટરને વધુ પ્રિફર કરવામાં આવે છે. જોકે જેપનીઝ રિસર્ચરોનું કહેવું છે કે ગરમીમાં ગરમ પીણાં વધુ હિતકારી છે. ગરમ એટલે પ્રકૃતિમાં ગરમ નહીં, ટેમ્પરેચરમાં ગરમ. એટલે જ જેપનીઝ નિષ્ણાતોના કહેવા મુજબ અગર તમારે બર્ફીલી ચા કે વરાળ નીકળતી ચામાંી એકની પસંદગી કરવાની હોય તો ગરમ ચા વધુ સારી રહેશે. કઈ રીતે એ હેલ્પફુલ ાય એનું સાયન્સ સમજાવતાં ઍક્યુપંક્ચરિસ્ટ અને ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન એક્સપર્ટ ડોકટરકહે છે, આપણું ટ્રેડિશનલ સાયન્સ માને છે કે શરીર પંચમહાભૂતોનું બનેલું છે. મોડર્ન મેડિસિન એને ફાઇવ એલિમેન્ટ્સ કહે છે. હંમેશાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આાકાશ એ પંચમહાભૂતો સંતુલનમાં રહે એ જરૂરી છે. ચાઇનીઝ મેડિસિનનું વિજ્ઞાન બે પ્રકારની ઑપોઝિટ એનર્જી યિન અને યેન્ગને સંતુલનમાં રાખવાના સિદ્ધાંત પર ઊભું છે. જ્યારે બેમાંી કોઈ એનર્જીનું પલડું ભારી ઈ જાય ત્યારે શરીરમાં સમસ્યા પેદા ાય છે. શરીરના વિવિધ અવયવો પણ આ બેમાંી કોઈ એક એનર્જી ધરાવતા હોય છે. જઠર યેન્ગ એનર્જી ધરાવતું અંગ છે. યેન્ગ ગરમ અને ઍક્ટિવ કહેવાય છે. જઠર બોડીનો સ્ટવ છે એમ કહી શકાય. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા યેલો હોવો જરૂરી છે. બીજી તરફ પાણી યિન એનર્જી કહેવાય છે. એની પ્રકૃતિ ઠંડી છે. એટલે આપણે જઠરમાં વધુ પાણી રેડીએ તો જઠરનો અગ્નિ નબળો પડે છે. આપણું શરીર પણ એક ટચૂકડા બ્રહ્માંડ જેવું છે. એને સ્વસ્ રાખવા માટે બન્ને પ્રકારની એનર્જીનું સંતુલન જાળવવું જરૂરી હોય છે. એટલે ઠંડું કે બરફવાળું પીણું પીવાી એને રૂમ- ટેમ્પરેચર પર લાવવા માટે શરીરને વધુ કામ કરવું પડે છે.

ટૂંકમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ હોવાી

આપણે સ્વાભાવિકપણે વધુ

પાણી પીએ છીએ. એનાી મંદાગ્નિ ન ાય એ માટે શરીરને અંદરી વોર્મ રાખે એવાં ગરમ પીણાં પણ પીવાં જોઈએ.

આયુર્વેદિક દૃષ્ટિકોણ

ગરમીમાં બહારનું વાતાવરણ તો જેવું છે એવું જ રહેવાનું છે. એવા સમયે શરીરને બહારની ગરમીી બચાવવાના કુદરતી મેકેનિઝમ વિશે આયુર્વેદ નિષ્ણાત ડો. રવિ કોઠારી કહે છે, બહાર ગરમી વધે એટલે એની અસર શરીર પર પડે છે. આપણું લોહી ગરમ ાય અને એ પાતળું વા લાગે. નોર્મલ આઇડિયલી ૯૮.૩ ડિગ્રી ફેરનહાઇટ જેટલું જાળવી રાખવા માટે આપણી કૂલિંગ સિસ્ટમ કામે લાગી જાય. શરીર વધારાની ગરમીને પરસેવા વાટે બહાર કાઢે છે. જોકે તમે તડકામાં ફરતા હો ત્યારે ઠંડાં પીણાં પીઓ છો ત્યારે શરીરમાં ગરબડ પેદા ાય છે. પાણી પચે અને શરીરમાં ભળે એ માટે પહેલાં એને નોર્મલ ટેમ્પરેચર પર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.