Abtak Media Google News

ઇડર હિંમતનગર હાઇવે પર ટ્રેકટર ચાલક બેફામ ચલાવતા ડામર રોડ પર ઢોળાતા ટ્રાંફિક જામના દ્રશ્યો સર્જાયા.ઇડર તરફ ડામરભરી આવી રહેલ ટ્રેકટર ચાલકે બેફામ રીતે હંકારતા રોડ પર ડામર ઢોળાતા હાઈવેપર ચક્કા જામ થયો હતો.સદ્ નસીબે મોટી જાનહાની ટળી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.