Abtak Media Google News

વગર વિયાગ્રાએ વધારો તમારો સેક્સ પાવર…!!!

સ્ત્રી અને પુરુષ બંને સતાવતો એકજ સવાલ એટલે …. મને સાથી સાથે સેક્સ કારવામાં ખુબજ આનંદ આવે છે પરંતુ એ આનંદની ચરમ સીમાને વધારવી છે જેના માટે મારે વિયાગ્રાનો ઉપયોગ કરવો ગમતો નથી તો એના માટે હું શું કરું…??? તો આ પ્રશ્નનો જવાબ તમને અહી વાંચવાથી જરૂરથી મળી રહેશે…

Erectile Dysfunction Coupleદરેક યુવક યુવતીઓ પુખ્ત થયા પછી શારીરિક સંબંધ માણવા માટે તૈયાર હોય છે અને હેવના સામાની વિચારધારા પ્રમાણે એવું નથી રહ્યું કે કોઈ પણ વ્યક્તિએ લગ્ન બાદ જ શારીરિક સંબંધ બાંધવો જોઈએ, લગ્ન પહેલા નહીં. જેના અનુસંધાને યુવા પેઢીમાં પણ સેક્સ પાવરને વધુ ઉત્તેજિત કરવા માટેની ગોળી વાયગ્રાનો ઉપયોગ કરવો એટલો પસંદ નથી આવતો અને તેની આવેજીમાં જે કઈ પણ વિકલ્પ મળે તેને અપનાવવા તૈયાર હોય છે તો આવો એક એવા ફળ વિષે વાત કરીએ જે તમારા સેક્સ પવારની સાથે સાથે તમારી યાદશક્તિ પણ વધારે છે.

દાળમ…

Koja E Najloshata I Najopasnata Seks Poza Za Vashite Genitalii Kafepauzaક્વિન માગ્રેટ યુનિવર્સિટી દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું તે મુજબ રોજ નિયમિત રીતે દાળમ ખાવાથી કે તેનું જ્યુશ પીવાથી કામેચ્છામાં વૃધ્ધિ થાય છે અને યાદ શક્તિ પણ વધે છે. જેના કારણે તમારે સેક્સ માટે થયેલી નિરાશાને દૂર કરવા માટે વિયાગ્રાનો ઉયોગ નહીં કરવો પડે અને માત્ર આ રીતે રોજ દાળમનો ઉપોગ કરવાથી જ તમારી કામેચ્છામાં વૃધ્ધિ થાય છે.

દાળમમાં રહેલાં તત્વોના કારણે સેક્સ માટે જરૂરી એવું ટેસ્ટાસ્ટેરોન શરીરમાં વધે છે. અને એ પણ 16-30% તેનું પ્રમાણ વધે છે. આ બાબતથી યાદશક્તિની સાથે સાથે તમારો મૂડ પણ સ્વસ્થ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.