Abtak Media Google News

કામક્રીડા એ વ્યકતીની શારીરિક જરૂરિયાત તો છે જ સાથે સાથે જયારે તેમાં પ્રેમ રૂપી લાગણીનો ભાવ ભળે છે ત્યારે તેનો આનંદ કૈક અલગ જ હોય છે જે સામાન્ય શારીરિક સંબંધ કરતા જુદો અનુભવાય છે. પરંતુ આજે એવા ચરમસુખ વિષે વાત કરીશું જેના માટે ફ્રાન્સના લોકો એવું કહે છે કે સેક્સ દરમિયાન ચરમસુખ એટલે ટૂંકા મૃત્યની અનુભૂતિ.

Whatsapp Image 2023 07 05 At 5.35.21 Pm

સેક્સ બાબતે અનેક એવા લોકો છે જેને પોતાની સેક્સ વિશેની ભ્રમણાને કારણે યોગ્ય ચરમસુખનો આનંદ મેળવી નથી શકતા હોતા.

કેવી કેવી ભ્રમણા હોય છે…?

જયારે લોકો શરૂઆતના સમયમા સંભોગ શરુ કરે છે ત્યારે તેને એ ડર સતાવતો હોય છે કે તેઓ સારું પરફોર્મન્સ નહિ આપી શકે અને મોટા ભાગના લોકો આ ગ્રન્થિથી પીડાતા હોય છે જેના કારણે સેક્સની માજા માણવાથી વંચિત રહી જાય છે.

Whatsapp Image 2023 07 05 At 5.34.29 Pm

આ ઉપરાંત જે વ્યક્તિ સાથીના સાચા પ્રેમમાં હોય છે તેઓ પણ એ વાતથી ડરતા હોય છે કે સંભોગ દરમીયાન સાથીને સુખ નહિ આપી શકે તો સાથી તેને છોડી દેશે, જેના કારણે તે સેક્સથી ડરતા હોય છે અને ચરમસુખનો આનંદ નથી મેળવી શકતા.

અને કેટલાક તો એવા પણ હોય છે કે તેને પોતાના પર્ફોર્મન્સ પર તો વિશ્વાસ હોય છે પરંતુ તેના સંબંધ બાદની ભાવનાત્મક જવાબદારીથી ડરતા હોય છે, કે જો તે સાથીને યોગ્ય સુખ આપશે તો તેની લાગણી પણ આ સંબંધ સાથે જોડાઈ જશે અને તેને સાંભળવી એક જવાબદારી બની જશે.

અગાઉ વાત કરી તેમ ફ્રાન્સિસ લોકો ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે અને તે મૃત્યુના ભયથી સેક્સ કરવાથી દૂર ભાગે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.