Abtak Media Google News

ઈશા અંબાણી અને આનંદ પિરામલની સંગીત સરેમની ઉદયપૂરના ઓબોરોય ઉદય વિલાસ  હોટલમાં રાખવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/BrLOPXJFszN/
https://www.instagram.com/p/BrLQPIcFpxR/

ઈશા અંબાણીના સંગીત ફંક્શન દરમિયાન બોલિવુડના બધા સ્ટાર્સ હાજર હતા. સલમાનથી ખાનથી લઈને શાહરુખ ખાન, ઐશ્વર્યા રાયથી લઈને આમિર ખાન સુધી દરેક જણ ત્યાં હાજર હતા. શાહરુખ ખાન અને ગૌરી ખાન એકસાથે દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ પર પર્ફોર્મ કરતા જોવા મળ્યા. આ દરમિયાન શાહરુખ અને ગૌરીની કેમેસ્ટ્રીના દરેક જણ દીવાના થઈ ગયા.

ઈશાના ભાઈ અનંત અંબાણી આ પ્રસંગે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાંસ કરતા જોવા મળ્યા અને સલમાન બેકગ્રાઉન્ડ ડાંસર બનીને શાહરુખના ગીત કોઈ મિલ ગયા પર થિરકતા જોવા મળ્યા.

https://www.instagram.com/p/BrLVgpUFmsS/
https://www.instagram.com/p/BrMK1gmAxZO/

ઈશા અને આનંદએપણ પોતાની સંગીત સેરેમનીમાં રોમેન્ટીક ડાન્સ કર્યો હતો જેમાં બંને શાહરુખ ખાનના “મિતવા”ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા.

https://www.instagram.com/p/BrKvAUHgBQp/

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ સંગીતમાં જબ તક હે જાન ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.