Abtak Media Google News

LHDAC ને અમદાવાદ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું 

Whatsapp Image 2023 08 21 At 12.58.20 Pm

ISRO એ સોમવારે LHDAC પર કેપ્ચર થયેલી ચંદ્રની તસવીરો જાહેર કરી. LHDACને અમદાવાદ ખાતે ISROના પ્રીમિયર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

Whatsapp Image 2023 08 21 At 12.56.41 Pm

ઈસરોએ સોમવારે લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા‘ – LHDAC દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રની દૂરની બાજુની તસવીરો જાહેર કરી. LHDAC ને અમદાવાદ ખાતે ISROના પ્રીમિયર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ કેમેરા એવા વિસ્તારોને ઓળખવામાં મદદ કરે છે કે જે ઉતરાણ માટે સુરક્ષિત છે, જ્યાં કોઈ મોટા પથ્થરો કે ઊંડા ખાડાઓ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.