Abtak Media Google News

બસ પલ્ટી મારતા પોલીસ કાફલો ઘટના સ્થળે: સદનસીબે જાનહાની ટળી

સવારે ૧૧ વાગ્યે આસપાસ જાફરાબાદ અમદાવાદ બસના ડ્રાયવરે દારુના નશામાં હતો અને બસને પલટી મારતા ઇજાગ્રસ્તોને મહુવા હોસ્પિટલમાં રીફર કરેલ લોકોને સામાન્ય ઇજા તેવું બગદાણા પી.એ.આઇ. દાફડાના જાણ થતાં તેઓ ભાવનગરથી રોહિશા ચોકડી ઘટના સ્થળ ઉપર પહોચેલ બસ એક રોડની બાજુમાં કડમાં ઉતરી ગઇ હતી પણ ડ્રાયવર નશા હતો બસ પાછી ન આવતા બસ પલ્ટી મારી ગઇ ડ્રાલવર નશાની હાલતમાં ડ્રાયવર ડુંગર ગામના હિતેષભાઇ ઉકાભાઇ વાળાને મહુવા પોલીસે ગુનો નોંધી ડ્રાયવરને લોકઅપમાં ધકેલી દીધેલ અગાઉ પણ આ ડ્રાયવરે અમરેલી જીલ્લામાં પણ આવો બનાવ બનેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.