Abtak Media Google News

જામનગર સમાચાર

વિશ્વને પ્રેમ, કરૂણા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા જીસસ ક્રાઈસ્ટનાં જન્મોત્સવની જામનગર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે . Whatsapp Image 2023 12 25 At 11.21.17 1168B37B પ્રભુ ઈસુના જન્મનાં વધામણા કરવા જામનગર શહેરમાં આવેલ ચર્ચોને રંગબેરંગી રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા. Whatsapp Image 2023 12 25 At 11.21.17 78034Cf2 ૨૫મી ડીસેમ્બર એટલે નાતાલ પર્વે જામનગર શહેરનાં અંબર ચોકડી નજીક આવેલા “સેક્રેટ હાર્ટ ચર્ચ” ખાતે જીસસનાં જન્મનાં ગીત, શાંતિ પ્રાથના ખ્રિસ્તી પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ એક બીજાને “મેરી ક્રિસમસ” ની શુભેચ્છા આપવામાં આવી હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.