Abtak Media Google News

જામનગર સમાચાર

 

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સાંસદ પૂનમબેન માડમે જન્મદિવસે મોટો સંકલ્પ  જાહેર કર્યો છે . હાલરના 1008 કુપોષિત બાળકોને દત્તક લેવાની સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાદાયી જાહેરાત કરી . સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા . ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા . વિવાદને નેવી મૂકી ધારાસભ્ય રિવાબાએ પૂનમબેનને ભેટી શુભેચ્છા પાઠવી હતી .

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.