Abtak Media Google News

ઉમેદવાર રાધવજીભાઇ પટેલએ ઢંઢા ખાતે મતદાન કર્યૂંDsc 1729

રેશ્મા પટેલે જુનાગઢના ઝાંઝરડા ગામે મતદાન કર્યુ.Photogrid 1555992879400 1

જામકંડોરણા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ વરરાજા સાથે મત મથકે આવી મતદાન કર્યું

જામનગર ગ્રામ્ય ૭૭ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઈ સભાએ જિલ્લાના હડમતીયા મતદાન કર્યું હતું.Img 20190423 Wa0006

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર તથા તેમના ધર્મપત્નીએ મતદાન કર્યુImg 20190423 Wa0002 1

રાજકોટ લોકસભા ૧૦ ના ખીરસરા ગામના સીનિયરસિટીઝન મતદારો હોસે હોસે મતદાન કરેલ જેમા રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના અને તેમના પિતા જેઠાભાઈ સાગઠિયા પોતાના મતદાન ની ફરજ અદા કરી હતી.Untitled 1 51

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્ની સુશીલાબેનેએ કર્યું મતદાનImg 20190423 Wa0010

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ પણ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું.Img 20190423 Wa0008

મોટામવાના સરપંચ વિજય કોરાટે મતદાન કરીને સેલ્ફી લીધી હતી.

Img 20190423 Wa0015 1

પૂર્વ મંત્રી જશા બારડે કર્યું મતદાનImg 20190423 Wa0031

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અક્ષર મંદિર ગુરુકુલ ખાતે કર્યું મતદાનImg 20190423 Wa0009 1

સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મતદાનકરી ફરજ અદા કરી.Up¡

હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ ખીરસરા ખાતે કર્યુંં મતદાન.

20190423 091426

ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પરિવાર સાથે મતદાન કરતા નજરે પડે છે.Img 20190423 Wa0060

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.