Abtak Media Google News

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ

 જામનગર સમાચાર   

                જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે .

Img 20230901 Wa0003

શહેર ભાજપ કાર્યાલય ખાતે મનપાના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાય હતી .

Img 20230901 Wa0006

JMC સેન્સમાં મહેન્દ્રભાઈ પનોત, આમોહ શાહ, રક્ષાબેન બોડીયા ઉપસ્થિત રહ્યા હતા . જિલ્લા પચાયત સેન્સમાં બ્રિજેશ મેરઝા, ગોવિંદભાઈ પટેલ, વંદના મકવાણા ઉપસ્થિત  રહ્યા હતા . મહાનગરપાલિકાના નામોમાં સસ્પેન્સ,પદો માટે ભારે લોબીગ જોવા મળી હતી . Img 20230901 Wa0005

મનપા મેયર પદ એસ.સી માટે JM માં અનામત છે . ડેપ્યુટી મેયર,ચેરમેન માટે આહીર,રાજપૂત,સિંધી, જેન,બ્રહ્મ સમાજના સભ્યોની  દાવેદારી છે . જિલ્લા પચાયતમાં મહિલા અનુસૂચિત જનજાતિ માટે  અનામત છે .

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.