Abtak Media Google News

 ત્રણ મહિલા નેતાઓ ફરીથી એક મંચ પર દેખાયા 

Screenshot 4 32

Advertisement

થોડા સમય પહેલા જાહેર કાર્યક્રમમાં ત્રણ ભાજપ મહિલા નેતાઓ વચ્ચે  શાબ્દિક ટપાટપી થઈ હતી . શાબ્દિક ટપાટાપીનો મામલો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુંજ્યો હતો.

ત્રણ ભાજપ મહિલા નેતા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ ભારે ખટરાગ જોવા મળ્યો હતો.આજે ફરીથી ત્રણેય ભાજપના મહિલા નેતા એક મંચ પર સાથે જોવા મળ્યા હતા .

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના ત્રણ મહિલાનેતા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી એક મંચ પર સાથે જોવા મળ્યાScreenshot 3 42 .

વિવાદ બાદ છેલ્લા ઘણા સમયથી સમાધાનની ચાલતી વાતને સમર્થન મળ્યું .

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.