Abtak Media Google News

જસદણના સચીન ભટ્ટ અને તેના કનૈયા ગ્રુપે ચકલીના માળા બનાવી મફત આપવાનું ભગરથ કાર્ય કર્યું છે.

જસદણ આદમજી રોડપર દુકાન અને નિવાસ સ્થાન ધરાવતા સચીન ભટ્ટ અને તેના મિત્રોએક કનૈયા ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપ ચકલીના નિવાસ માટે હંમેશા ચિંતાતૂર રહી આ અભિયાનને વેગવંતુ બનાવી કોઈપણ જાતનાં ફંડફાળા કર્યા વગર અને પ્રસિધ્ધિના માધ્યમથી દૂર રહી આ ગ્રુપએ છેલ્લા ૧૨ વર્ષમાં ત્રણ લાખ જેટલા પૂઠા અને માટીના માળા ગુજરાતનાં અનેક શહેરોમાં મફત આપ્યા છે.

Gujrat News | Jasdan
gujrat news | jasdan

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.