Abtak Media Google News

JIO ના ગ્રાહકો માટે આનંદો કેમકે JIO ફરી એક વાર લાવ્યું છે આ ધમાકેદાર ઓફર. આ ઉપરાંત  રિલાઇન્સ જીઓ થોડા-થોડા દિવસે કોઈને કોઈ નવી ઓફર લઈને આવે છે. હાલમાં જ જીઓને આઈપીએલ 2018ની ધમાકેદાર ઓફર પણ લોન્ચ કરી હતી. ત્યારે ફરી એકવખત કંપનીએ એક ઓફર લોન્ચ કરી છે.

Advertisement

આ જીઓ ઓફરમાં જીઓ ગ્રાહકોને ફ્રીમાં 112 જીબી ડેટા આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. રિલાયન્સ જીઓએ આ ઓફરનું નામ JioPhone match pass રાખ્યું છે. જે ફક્ત જીઓ યુઝર્સ માટે જ છે. આ ઓફરથી 56 દિવસ માટે 112 જીબી ડેટા આપશે.

આ ઓફર માટે તમારા ફ્રેન્ડ જે જીઓ ફોન ખરીદવા માંગે છે તેને આ નંબર પર  1800-890-8900 કોલ કરવાનો રહેશે. આ નંબર પર ફોન કર્યા બાદ તેનો તમારો મોબાઈલ નંબર અને પીન કોડ જણાવો. ત્યરબાદ તમારા ફ્રેન્ડને નજીકની દુકાનના એડ્રેસનો મેસેજ મળશે. જ્યાંથીએ એક નવો જીઓ ફોન ખરીદી શકશે. પરંતુ જો તમારો કોઈ ફ્રેન્ડ તમારો મોબાઈલ નંબર નાખીને જીઓ ફોન ખરીદવા માંગે છે તો તમને 8જીબી ડેટા 4 દિવસ માટે ફરીમાં આપવામ આવશે. તો તમારો 5મો ફ્રેન્ડ તમારો મોબાઈલ નંબર બતાવીને જીઓ ફોન ખરીદશે તો 24 જીબી ડેટા 12 દિવસ માટે ફ્રીમાં આપવામાં આવશે.,

આ ઉપરાંત તેના સિવાય 10 ફ્રેન્ડ તમરા મોબાઈલ નંબર જણાવીને 10 જીઓ ફોન ખરીદશે તો  તમને કુલ 112 જીબી ડેટા 56 દિવસ માટે ફ્રીમાં આપવામાં આવશે. આ હતી JIOની ધમાકેદાર નવી ઓફર તો ચૂકશો નહીં આ ઓફરનો લાભ ઉઠાવામાં….

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.