Abtak Media Google News
  • પરસ્પર શુભકામના અને ખુશીઓનાં તરંગો ફેલાવવા એ જ સાચો પ્રેમ
  • કપલરીંગ, ટેડીબીયર, લવ સ્ટોરી બુક, લવ કાર્ડસ મળી રહેશે

પરસ્પર શુભભાવના-શુભકામના અને ખુશીઓનાં તરંગો ફેલાવવા એ જ સાચો પ્રેમ : 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે, રાજકોટના જોહર કાર્ડસ મા ગીફટ-કાર્ડસ થી નવીન પ્રેમ સોગાદોથી છલકાયા, રાજકોટ સહીત વિશ્વભરમાં લવોત્સવ મનાવાશે.

રાજકોટનાં પ્રખ્યાત જોહર કાર્ડ મા વેલેન્ટાઇન ડે નીમીતે ગિફટનો ખજાનો જોવા મળી રહયો છે. જોહર કાર્ડના યુસુફઅલી ભાઈ એ જણાવ્યુ હતુ કે આ વર્ષે જોહર કાર્ડમાં યુવાધન માટે વેરાઇટી ગીફટસ લઈને અમે આવ્યા છીએ. જેમાં આ વર્ષે મલ્ટીલાઇટીંગ ગ્લાસ વુડન વાળા ડોમ સંખ્યાબંધ વેરાઇટીઓ છે. નવા બ્લુટૂથ વાળા કપલ શોપીસ આવેલા છે, જેમાં કપલ સ્ટેચ્યુ, ફલાવર, હાર્ટ, લવ લખેલુ છે.

Johar Cards Is Overflowing With Innovative Love Deals Of Gift-Cards
Johar Cards is overflowing with innovative love deals of gift-cards

કપલ મગ, બેન્ચીંસ પર બેઠેલા કપલ શોપીસ, કપલ ચકેળીવાળા મ્યુઝીકલ શોપીસ, આશીકી ટુ વાળા શો પીસ, ફોર પીસ અને ટુ પીસ બંટી બબલી શો પીસ, ઘોડાની બગીવાળા શોપીસ, લાઇટીંગ મ્યુઝીકલ વાળા ઘર આકારનાં કપલ શો પીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, પોલીસ્ટોનના શોપીસમાં વિવિધ કલર ના આ સિવાય પરફ્યુમ, ઘડિયાળ, જવેલરી, કપલ ફિંગર રીંગ, કીચેન પસંદ કરીને સામે વાળી વ્યક્તી ને આપે છે,

ડેકોરેશન કરવા માટે હાર્ટવાળા ફોઈલ બલુન, રેડ એન્ડ વાઈટ બલુન લવવાળા બેનર વી.વેલેન્ટાઈન ડેકોરેશન આઇટમ, અમો પરસનલાઇઝ ગીફટો સંખ્યાબંધ આઈટમોમાં બનાવી આપીએ છીએ વેલેન્ટાઈન સ્પે.કોમ્બો, હેમ્બર ગીફ્ટ, નેઈમવાળા વોલેટ-કીચેઇન પાસપોર્ટ કવર, પીલો, ફોટોફ્રેમ, બોલપેન, લોક ડાયરી, પેન સ્ટેન્ડ વીથ કલોક, મગ, થતા ગોલ્ડન રોઝ, રેડરોઝ આકર્ષક ગીફટ બોકસમાં આવેલ છે, હાર્ટવાળી ફ્લોટીંગ કેન્ડલ, રેડ હાર્ટ વાળા પરદા, શોફ્ટ ટોઈઝ મા જેમાં અલગ અલગ લવના લખાયા પ્રીન્ટેડ કરેલ હોય છે. ટેડીબીયર બે ઇંચથી છ ફુટ સુધીના અલગ અમારે અહીં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ અલગ કલરોમાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.