Abtak Media Google News

વિષણવેલ માતૃવંદના સ્કૂલમાં હોબાળો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચેકીંગ માટે આવેલ સ્કવોર્ડ સામે કર્યો હોબાળો ચેકીંગ માટે રોજ શા માટે આવે છે તેમ કહી મચાવ્યો હંગામો સ્કોવર્ડની સલામતી માટે ઓફિસમાં બેસાડી દેવાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળું વિખેર્યું ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.