Abtak Media Google News

મેલેરિયા મુકત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્‍છર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્‍ગ્‍યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટેવિવિઘઆરોગ્‍ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહકનિયંત્રણકામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે. જે અંતર્ગતતા.૧/૬/૨૦૧૮ અને  તા.૫/૬/૨૦૧૮ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાનાઆરોગ્‍યશાખાની શહેરી મેલેરિયા યોજનાની ટીમોદ્વારાશહેરનામુખ્‍ય અને સંવેદનશીલ વિસ્‍તારોમાં ચાલતી બાંઘકામ સાઇટોનું સઘન ચેકીંગ તથા આરોગ્‍ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે.

Rmc Dept

જેમાં મચ્‍છરની ઉત્‍૫તિ જોવા મળેલ હોય અથવા મચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થિતી જોવા મળેલ હોય તેવી બાંઘકામસાઇટને નોટીસ આપી વહિવટી ચાર્જ વસુલાત કરવાની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. જે દરમ્‍યાન જુદા – જુદા વિસ્‍તારોમાંથી કૂલ – ૧૧૫ બાંઘકામ સાઇટનીમચ્‍છર ઉત્‍૫તિ સબબ મુલાકાત લઇ ૬૩ બાંઘકામ સાઇટને મચ્‍છરની ઉત્‍૫તિ અથવા મચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ તથા રૂ.૧૦,૦૦૦/- જેટલો વહિવટી ચાર્જવસુલ કરવામાં આવેલ છે.

મચ્‍છર ઉત્‍૫તિ સબબ તપાસેલબાંઘકામસાઇટ

મુલાકાત લીઘેલબાંઘકામસાઇટજોવામળેલપરિસ્‍થિતીકરવામાં આવેલ કાર્યવાહી
રેસીડેન્સીએપા. – ગ્રાન્ડ હોટેલ પાછળમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
શ્યામ બંગલો – સાધુ વાસવાણી રોડમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
ઇન્ડીયા પ્રા.લી. – સિવિલકેમ્પસમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
જાનકી બંગલો – સાધુ વાસવાણી રોડમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
શિવાલયબિલ્ડીંગ – મવડીમેં.રોડમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સિલ્વર પ્લાઝા – મવડીમેં.રોડમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સોપાન બિલ્ડીંગ – રૈયાધારમચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ઇન્ડસ્ટ્રી શેડ – આજીજી.આઈ.ડી.સી.મચ્‍છરઉત્‍પતિ જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
તેની ટાવર – રૈયા રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
રણછોડનગર ૬ બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
મારુતિ હાઈટ્સ – જયરામ પાર્કકોઠા.મેં.રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
બી.એમ.સી.ડેવલોપર્સ – જયરામપાર્કમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
મકાન – જયરામ પાર્કકોઠા.મેં.રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
તુલસી પધરાવ – જયરામ પાર્કકોઠા.મેં.રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ઓપેરા પોઈન્ટ – કોઠારીયા ગામસામેમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સિલ્વર પ્લેસ – કોઠારીયા ગામસામેમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
જગાભાઈ – પેડક રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
પરસોત્તમભાઈકાકારેચા – શ્રીરણછોડ નગરમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સંત કબીર રોડ ૫રની ર બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
૮૦ ફૂટ રોડ – ૫રની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
કિંજલ પાર્ક, કુવાડવા રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
કસ્તુરી રેસી. – રાજ નગરકુવાડવા રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
વૃંદાવન વિલા – મોરબી રોડ, ગ્રીન લેન્ડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
રાજ ડાયમંડ – પટેલ નગર, ૨મચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
જયેશભાઈકોન્ટ્રા. – ગોકુલ નગરમેં.રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ન્યુ બાંધકામ – પરસાણા નગરમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ઇન્દ્રપ્રસ્થસોસા. -૨ ની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
શિલ્પનબિલ્ડર્સ – ગંગોત્રીપાર્કમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
નંદ નિકેતન – પાટીદાર ચોકમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
નંદ હાઈટ્સ – પાટીદાર ચોકમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
પાલ્મયુનિવર્સલ – ગંગોત્રીપાર્કમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
શ્રી હરીપેલેસ – કેરલા પાર્કમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ટ્રીનીટી ટાવર – રૈયા રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સિલ્વર પ્લાઝા  – સિલ્વર પ્લાઝામચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
શિવાલય બીલ્ડકોઈનમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ક્યુબબાંધકામ – રૈયાધારમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
આર.કે.પ્રાઈમ – નાના મૌવા રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ગીતાંજલિસોસા. માં ર બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સહકાર સોસામાં૨બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
વિરાટનગર – ૩ ની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સાધના સોસા – ૧ ની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
પ્સહકારમેં.રોડ ૫રની ર બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
PDM કોલેજ, ગોંડલ રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
શાર કન્સ્ટ્રકશન – દોશી મે. રોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
સ્માર્ટ ઘર – લલુડીવોકલીમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
કોઠારીયાકોલોની ૫રની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
અભિલાષા એપાર્ટમેન્ટ – ૮૦ ફૂટરોડમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
બ્લુ ક્લબ – જાગનાથ પ્લોટ-૫મચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
પ્રહલાદ પ્લોટ ૪૪ – ૫રની બાંઘકામસાઇટમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
ગોલ્ડનપ્લાઝા – સોની બજારમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
હરી દર્શન કોમ્પલેક્ષ – સુમંગલપાર્કમચ્‍છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્‍થતી જોવા મળેલ છે.નોટીસ આ૫વામાં આવેલ છે.
જે.પી.સ્ટ્રક્ચર  – હિંગળાજ નગર ચોકસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
હરીદ્વારહિલ્સ – અલયપાર્કસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
સિલ્વર બિલ્ડીંગ  – જીવરાજ પાર્કસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
BRTS બ્રીજ બાંધકામ -નાણાવટી ચોકસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
વિરાણી રેસી-૧ – રોલેક્ષમેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
આકાર હાઈટ્સ – રોલેક્ષમેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઈશ્વર હાઈટ્સ – સ્વાતી પાર્કમેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ગોલ્ડન કોમ્પલેક્ષ – સાઈબાબાચોક, રોલેક્ષ પાસેસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઘનશ્યામભાઈ પટેલ – રણછોડ નગરસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
રમેશભાઈડોબરીયા – અલકા પાર્કશેરી નં.૬સંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
પોલીસ સ્ટેશન- બી.ડીવીઝન -ઓડીટોરીયમ સામેસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
આજીજી.આઈ.ડી.સી. – ઇન્ડસ્ટ્રીશેડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઇન્ડસ્ટ્રી શેડ – આજીજી.આઈ.ડી.સી.સંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઇન્ડસ્ટ્રી શેડ – મીરાંઉદ્યોગસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઇન્ડસ્ટ્રી શેડ – સસ્કારઇન્ડ.એરિયાસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ભરતભાઈડોબરીયા – ગાર્ડનમાર્કેટ, સંત કબીર રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
વલ્ભ્ભભાઈખુંટ – ગાર્ડનમાર્કેટ, સંત કબીર રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ભરતભાઈ વાંક – ઇન્દ્રપ્રસ્થસોસા-૨સંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
શ્રી વિલા  – મોરબી રોડ, ગ્રીન લેન્ડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ધારા એવન્યુ – મોરબી રોડ, ગ્રીનલેન્ડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
સનસીટીહેવન – રૈયાધારસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
પ્રદીપભાઈકંડોલિયા – ગોંડલ રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
એમ.ડી.લખતરીયા – ગોંડલ રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
દ્વારકા હાઈટ્સ – ગુણાતીતનગરસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
દ્વારકા હાઈટ્સ – જે.ડી.પાઠકમેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
સીટી વીસ્ટ – જે.ડી.પાઠકમેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ધીરુભાઈપોલિયા – દોશી મેં.રોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
બાલાજી સર્વિસ સેન્ટર – ૮૦ ફૂટરોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
કમલેશભાઈ – કોઠારીયા કોલોનીસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
દીપ બાંધકામ – જયરાજ પ્લોટસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
પ્રાઈવેટ હાઉસિંગ-૧ – કોઠારીયાકોલોનીસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
પ્રાઈવેટ હાઉસિંગ-૨ – કોઠારીયાકોલોનીસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ઇસ્કોન આશ્રય – રેલ નગર, ૫૦ ફૂટરોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
રેસીડેન્સીએપા. – ગીત ગુર્જરીસોસા શેરી નં.૧સંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
રેસીડેન્સીએપા. – એરપોર્ટ ફાટકપાસેસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
વીર દર્શન એપા. – ગીત ગુર્જરીસોસા શેરી નં.૨સંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
રુદ્રપ્રયાદએપા. – હરીલાલગોસલીયા માર્ગસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
કોમર્શીયલ બાંધકામ – એરપોર્ટરોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
આર.ડી.ડી.બાંધકામ – ગવર્મેન્ટપ્રેસ સામેસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
ક્રિશ્ના બંગલો – સાધુ વાસવાણીરોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
સાનિધ્ય એપા. – સાધુ વાસવાણીરોડસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
રેસીડેન્સી – ભક્તિ પાર્ક પાસેસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
માધવ બંગલો – સાઈ પાર્કસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 
શ્રી પારમ પાર્ક પાસે – સાઈપાર્કસંતોષકારકપરિસ્‍થતી જોવા મળેલ છે. 

 

Rmcddddd

ઉ૫રોકત કામગીરીમાન. મ્‍યુનિ. કમિશનરશ્રીબંછાનિઘિપાનીની સૂચના અનુસાર આરોગ્‍યઅઘિકારીશ્રી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍યઅધિકારીશ્રી ડો. મનિષચુનારા, નાયબ આરોગ્‍યઅધિકારીશ્રી ડો. હિરેનવિસાણી તથા બાયોલોજીસ્‍ટશ્રીવૈશાલીબેનરાઠોડ તથા ઇસ્‍ટ ઝોન મેલેરિયા ઇનસ્પેકટશ્રી દિલી૫દાન નાંઘુ, વેસ્‍ટ ઝોન ઇ. મેલેરિયા ઇન્સપેક્ટરશ્રીહિતેશકારેલીયા, સેન્‍ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્પેકટરશ્રીપિનાકીન ૫રમાર તથા સુપિરીયરફિલ્‍ડવર્કર, ફિલ્‍ડવર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

Dsfjslkરાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ તરીકે ઉજવવામાં આવે છે, આથી પ્રિ-મોનસુનના ભાગ રૂપે મેલેરિયા, ડેન્‍ગ્‍યુ રોગ નિયંત્રણ અંગે ૫ગલાંઓ લેવામાં આવે છે.લોકોએ ૫ણ પોતાના ઘરમાં અથવા પ્રિમાઇસીસમાંપાણી ભરેલા દરેક પાત્રો જેવા કે સિમેન્‍ટની ટાંકી, ટાંકા, બેરલ, કેરબા, ૫ક્ષીકુંજ, ફ્રિજની ટ્રે વગેરે નિયમિત ચકાસી મચ્‍છરનાપોરા ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. મેલેરિયા – ડેન્‍ગ્‍યુ – ચિકુનગુનિયાફેલાવતા મચ્‍છરચોખ્‍ખા, બંઘિયાર પાણીમાં જ ઉત્‍પન્‍ન થાય છે. આથી લોકો ઘર / પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્‍છરનાપોરા થતા અટકાવે અને મેલેરિયા – ડેન્‍ગ્‍યુ – ચિકુનગુનિયારોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરિકોને નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.