Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા ની આરોગ્ય શાખા દ્વારા મુખ્ય માર્ગ (૧૫૦ ફૂટ રીંગ રોડ) પર ખાદ્યચીજોની ચકાસણી

દર બુધવારે મુખ્ય માર્ગ ચકાસણી અનુસાર તા.૧૨-૦૬-૨૦૧૮ ના રોજ આરોગ્ય અધિકારી સાહેબ ડો.પી.પી.રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલ તથા FSO શ્રી સી.ડી.વાઘેલા તથા શ્રી એચ.જી.મોલીયા દ્વારા સંતકબીર રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા આસામીઓની ચકાસણી કરવામાં આવેલ જેની વિગત નીચે દર્શાવ્યા મુજબની છે.

કુલ ચેક કરેલ પ્રીમાઈસીસકુલ આપેલ નોટીસકુલ નાશ કરેલ જપ્ત જથ્થો કિલો.
1714ખુલ્લા રાખેલા વાસી મીઠાઇ-ફરસાણ કુલ ૦૬ કિલો

 

ક્રમદુકાનનું નામ/માલીકસરનામુંફૂડ લાય.છે કે કેમ ?રીમાર્કસ/નોટીસ
1આશાપુરા પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
2જે.પી.પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
3બ્રાહ્મણી પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
4શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
5બાપા સીતારામ પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.હા
6કિસ્મત પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
7બાલાજી સેલ્સ એજન્સીરૈયાધાર મેઈન રોડ.દર્શાવેલ નથી
8રવિરાંદલ પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
9સિંધોઈ પાન એન્ડ ટી-સ્ટોલરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
10શિવશક્તિ ડેરી ફાર્મરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
11શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
12શ્રીજી પ્રોવિઝન સ્ટોરરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
13મોમાઈ ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
14છીંગાળા ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
15સાગર પાન પ્રોવિઝન એન્ડ ડેરી ફાર્મરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ
16આકાશ ડેરી ફાર્મરૈયાધાર મેઈન રોડ.હા
17માં ભગવતી પાન એન્ડ કોલ્ડ્રીંક્સરૈયાધાર મેઈન રોડ.નાનોટીસ

 

ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફૂડ પાર્લર, જ્યુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્ટોલ, ડેરી ફાર્મ, જેવા તમામ ફૂડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ  સંગ્રહ/ઉત્પાદન  તથા ફૂડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવત્તા તથા સમગ્ર પ્રીમાઈસીસની હાઈજીનીક કંડીશન બાબતે સઘન ચકાસણી કરેલ દરમ્યાન ફૂડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ, બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદ્દી પસ્તીનો પેકિંગમાં ઉપયોગ, દાજ્યુંતેલનો ઉપયોગ, કાચાતેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તેમાં ખુલ્લા વાસી અખાદ્ય, ફૂગવાળા મીઠાઇ તથા ફરસાણની કુલ ૦૬ કિલોનો જથ્થો સ્થળ પર નાશ કરેલ છે, તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.