Abtak Media Google News

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનનાં ચેરમેન પદે જ્યોતીન્દ્રભાઇ મહેતા અને વાઇસ ચેરમેન પદે ડોલરભાઇ કોટેચા બીનહરીફ ચુંટાયા છે. સતત છઠ્ઠી વખત જ્યોતીન્દ્રભાઇ મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતા ઇ.સ. ૨૦૦૬ી ચેરમેન પદે અને ડોલરભાઇ કોટેચા ઇ.સ. ૨૦૦૯ થી વાઇસ ચેરમેન પદે સેવાઓ આપી રહ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં પૂર્વ ચેરમેન અને ડિરેકટર છે. તેમની આગેવાની હેઠળ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનમાં અનેક નોંધપાત્ર સફળ પ્રકલ્પો હાથ ધરાયા છે. જેવા કે, નોલેજ રિવોલ્યુશનના માટે ગુજરાતનાં કે.જી થી પી.જી. સુધીના તમામ વિર્દ્યાીઓને કોમ્પ્યુટરી સજ્જ કરવા ઇ.સ. ૨૦૦૭માં સહકાર સેતુ, ઇ.સ. ૨૦૦૯માં ફલડ આઇ.ટી., ઇ.સ. ૨૦૧૦માં પ્રોજેક્ટ ઇ-બાઇક, ઇ.સ. ૨૦૧૨માં ફ્લડ આઇ.ટી.-૨, ઇ.સ. ૨૦૧૪ સહકાર સેતુ-૨, ઇ.સ. ૨૦૧૭માં મિશન વિમેન એમ્પાવરમેન્ટનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.