Abtak Media Google News

મહીલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે જીલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા મહીલા સુરક્ષાના સંકલ્પ સાથે જીલ્લા કક્ષાના અભયમ મહીલા સંમેલનનું આયોજન તા. ૩૦ ઓગષ્ટ ૨૦૧૮ ના રોજ માર્કેટીંગ યાર્ડ, ખંભાળીયા ખાતે ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા તથા ગુજરાત રાજય પાઠયપુસ્કત મંડળના ચેરમેન નીતીનભાઇ પેથાણીની ઉ૫સ્થિતિમાં કરવામાં આવેલ છે.

Advertisement

જીલ્લા કક્ષાના આ અભયમ મહીલા સંમેલનમાં સમગ્ર દેવભૂમિ દ્વારકામાં મહીલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ તથા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહીલાઓનું સન્માન ઉ૫સ્થિત મહાનુભાવો હસ્તે કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.