Abtak Media Google News

પાઈપ લાઈન પર ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી સબબ પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ શહેરનાં વેસ્ટ ઝોનમાં કુલ ૭ વોર્ડમાં આવતીકાલે પાણી કાપ મુકવામાં આવશે. રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તાર, ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વિસ્તાર અને મવડી હેડ વર્કસ આધારીત બપોરના ૨ વાગ્યા પછીના વિસ્તારોમાં પાણીકાપ મુકવામાં આવશે.

વોટર વર્કસ શાખાના રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ન્યારા હેડવર્કસી આવતી ૧૨૦૦ એમ.એમ.ડાયાની પાઈપલાઈન પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી તા કાલે ન્યારા હેડવર્કસની ૧૨૦૦ એમ.એમ. ડાયાની આઉટલેટ પાઈપલાઈન પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવા સબબ કાલે રાજકોટ શહેરના વેસ્ટઝોન અંતર્ગતના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ તા ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તારના વોર્ડ નં.૧ (પાર્ટ), ૨ (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારનાં ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ) તેમજ મવડી (પુનીતનગર) હેડ વર્કસ આધારિત બપોરના ૨ વાગ્યા પછીના વિસ્તાર ૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ)માં પાણી કામ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.