Abtak Media Google News

ભાજપના પ્રમુખપદે પુન: નિયુક્તિ બદલ કાર્યાલય ખાતે ભવ્ય ઉમંગ-ઉત્સાહનો માહોલ

શહેરા ભાજપના પ્રમુખપદે પુન: નિયુક્ત થયેલા કમલેશભાઈ મિરાણીનું વોર્ડ નં.9, વોર્ડ નં.17 તથા સહકારા ગ્રુપના આગેવાનો દ્વારા ગર્મજોશીથી સ્વાગત કરાવામાં આવ્યું હતું.

વોર્ડ નં.9  જાજ2માન સ્વાગત ક2વામાં આવ્યું હતું. ઈન્દીરા સર્કલથી તેમના નીવાસસ્થાન ભીડભંજન  સોસાયટી સુધી ખુલ્લી જીપમાં શ2ણાઈના સૂ2ે અને ઢોલના મૃદંગે, કાર્યર્ક્તાગણની જંગી  મેદની વચ્ચે, ખુલ્લી જીપમાં કમલેશ મિરાણીએ કાર્યર્ક્તાઓનું અભિવાદન ઝીલ્યુ હતું અને વંદે માત2મ અને ભા2ત માતા કી જય થી વાતાવ2ણ ગુંજી ઉઠયુ હતું.

ક્ષ્ાત્રીય સમાજના યુવા અગ્રણી અને સહકા2 ગ્રુપના ધર્મેન્દ્રસિંહ ઝાલા પિન્ટુભાઈ ખાટડી તથા સહકા2 ગ્રુપના રાજભા જાડેજા, અ2વીંદસિહ જાડેજા, મહેન્દ્રસિહ વાઘેલા સહીતના અગ્રણીઓ ધ્વારા શહે2 ભાજપના પ્રમુખપદે પુન: નિયુક્ત થયેલ કમલેશભાઈ મિરાણીનું ભાજપ કાર્યાલય ખાતે અદકેરૂ સન્માન ક2વામાં આવેલ હતું  અને કમલેશભાઈ મિરાણીનુ પુષ્પગુચ્છ-બુકે અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે ક્ષ્ાત્રિય સમાજના અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી) તથા સહકા2 ગ્રુપના રાજભા જાડેજા, અ2વીંદસિહ જાડેજા, મહેન્દ્રસિહ વાઘેલા, દિપકસિહ જાડેજા, મહેન્દ્રસિહ ઝાલા, અજુનસિહ જાડેજા, ચેતનસિહ ગોહિલ, સુખદેવસિહ ઝાલા (બલદેવ ગ્રુપ), દિલીપસિહ જાડેજા, યોગરાજસિહ ગોહિલ, 2વી આ2. વેકરીયા, જીત પી. કકકડ, પિયુષ માટીયા, સત્યજીતસિહ વાળા, પ્રકાશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિહ ગોહિલ, સ્મિત સખીયા, હિ2ેન પટેલ, અર્જુનસિહ જાડેજા (ગુંદા), વિક્રમભાઈ શિયાળીયા, 2વી જે. કળથીયા, શક્તિસિહ ઝાલા, સંદિપ તેરૈયા, દિગ્વીજયસિહ ગોહિલ સહીતના સાથે શહે2 ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી અને અશોકભાઈ બગથરીયા ખાસ ઉપસ્થિત રાહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.