Abtak Media Google News

કેશોદની સરકારી એલ કે હાઈસ્કૂલમાં આજે કિશાન કલ્યાણ મહોત્સવ અંતર્ગત કિશાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ સહિત અન્ય ભાજપના સનિક હોદ્દેદારો તા પાંખી હાજરીમાં ખેડૂતો આ કિશાન મેળામાં હાજર રહેતા આ કિશાન મેળાનો ફિયાસ્કો યો હતો.

આ કિશાન ખેડૂત મેળામાં લોકોની પાંખી હાજરી જોતા સ્વાગત સન્માન બાદ એકાદ કલાકમાં સ્ટેજ પરના મહાનુભાવો પણ સ્ટેજ પરના મહાનુભાવો પણ સ્ટેજ છોડી જતાં રહ્યાં હતાં. આમ હજારો ‚પીયાના ખર્ચે આવા મેળા પાછળ કરવામાં આવતો હોય છે. પરંતુ સરકારની લોભામણી જાહેરાતોમાં હવે ખેડૂતોને રસ રહ્યો ની તેવું આજના કાર્યક્રમના ફિયાસ્કો યા બાદ જોવા મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.