Abtak Media Google News

એન્કર ભોમીયો દ્વારા કેશોદની તમામ વેપાર ઘંઘા અન્ય માહિતી લોકો ઘર આંગણે ઈન્ટરનેટ ના માધ્યમથી મેળવી શકશે

કેશોદ શહેર તથા તાલુકા ને ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભોમીયો એપ નુ કાયૅ શરૂ થઈ રહ્યુ છે આ માટે ની એક મિટીંગ ભોમીયો એપ ના કાયૅકરો દ્વારા રાખવામાં આવી હતી તેમાં શહેર વેપારી એશોશીએશન ના આગેવાનોએ હાજર રહ્યા હતા.

Advertisement

આ પ્રસંગે ભોમીયો ના ઈન્ટરનેટ ના સંજય પુરોહિતે આ પ્રસંગે અનેક લોકો તથા વેપારીઓને ધંધા સાથે સંકળાયેલી તમામ માહિતી આ ભોમીયો એપ શરૂ થતાં ઈન્ટરનેટ ના માઘ્યમથી મળતી થઈ જશે તે ઉપરાંત સામાન્ય લોકો ને લોહીથી લઈ દવાખાના સુધી ની બધી માહિતી આ ભોમીયો ની વેબસાઈટ પરથી મળતી થઈ જશે.

આજના ભોમીયો ઈન્ટરનેટ ના આ કાર્યક્રમમાં કેશોદ ના વેપારી ભાઈઓ તથા સામાજિક ક્ષેત્ર ના ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.