Abtak Media Google News

કેશોદ કોગ્રેસ સમિતિ દ્વારા સરકારી ગોડાઉન ખાતે ખાતરની બોરીઓ ચેક કરાતા ઓછો વજન જોવા  મળ્યો.કેશોદના સરકારી ગોડાઉન ખાતે જુદા જુદા પ્રકાર ની ખાતર ની થેલીઓ ચેક કરવામાં આવતા 100 ગ્રામ થી લઇ 600 ગ્રામ સુધી ઓછો જથ્થો જોવા મળ્યો,આ બાબતે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર અને કેશોદ મામલતદાર ને જાણ કરવામાં આવી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.