Abtak Media Google News

ધારાસભ્ય લલીતભાઇ વસોયાના અઘ્યક્ષ સ્થાને યોજાયો સન્માન સમારોહ

ઉપલેટામાં સુન્ની મુસ્લીમ સમાજના વિવિધ ધાર્મિક તહેવારોનું આસ્થા ભેર ઉજવણી કરતા કે.જી. એન ગ્રુપ અને કિગસ્ટાર ગ્રુપ દ્વરા પ૩ જેટલી તાજીયા કમીટીઓનું સભાન દાદાના હોલમાં ધારાસભ્યના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. 5 37આ સન્માન સમારંભમાં ખાસ ઉ૫સ્થિત રહેલા પીરે તરાક હાજી અબામુજમીલ બાપુ, મુસ્તુફાબાપુ, કોડીનાર વાળા, હાજી અજુબાપુ કાદરી, સૈયદ યાસીનબાપુ તાગાણી, સૈયદ મુસ્તુફા બાપુ, સૈયદ શાહ, નવાઝ બાપુ બુખારી, સાજીદબાપુ કાદરા, ગુલામ હુશેબાપુ, શબ્બીર બાપુ કાદરી, વસીમબાપુ કાદરી, દિલાવર બાપુ કાદરી, સૈયદ અલી બાપુ કાદરી, ઘોડાબાપુ કાદરી, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, મેમણ જમાતના સેક્રેટરી રફીકભાઇ મુસાણી, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, સુધરાઇ સભ્ય રિયાઝભાઇ હિગોરા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટવાલા, બોદુભાઇ શેખ, વિદ્વાન શાસ્ત્રી નવનીતભાઇ પંડયા, કમલેશભાઇ વ્યાસ, બાબુલભાઇ જુણેજા, દિલાવર હિંગોરા, જાવીદ લાખાણી બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઇ જોષી, દિલાવર વાલેરાનું કાર્યક્રમના આયોજક કિગ સ્ટાર ગ્રુપના રજાકભાઇ હિંગોરા, કે.જી. એન. ગ્રુપના બોદુભાઇ ફુલહાર પહેરાવી સ્વાગત કરેલ હતું.

Advertisement

6 31આ કાર્યક્રમને સફળ બનાવવા કે.જી. એન. અને કિંગસ્ટાર ગ્રુપના રિઝવાન હિગોરા, સલીમ રાઠોડ, નિઝમ ભોલગામડા વાળા બશીર સમા, ભાવેશ પરમાર, સદામ મકરાણી, હુશૈન શેખ, સાફીલ નાથાણી, શબ્બીર મોર, ઇમરાન મોર, સાફીર ભારગામડાવાળા, ફિરોઝસાટી, ઇમરાન હેરેજા, અમીન શેખ, અસ્લમ હેરેજા, શાહનવાસી મકરાણી, આ કાર્યક્રમમાં સંચાલન મેમણ યુવા અગ્રણી હાજીભાઇ બગસરા વાળાએ પોતાની આગવી વાણીમાં કરેલ હતું.7 26

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.