Abtak Media Google News

પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાના વિરોધ કરવા કિસાન સંઘ ઘોડા અને સાયકલ લઇને કલેકટર કચેરીએ પહોચ્યુ હતું. અહી કિસાન સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવનાર હતુ.

Advertisement

પરંતુ આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. અને કિશાન સંઘના આગેવાનોની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે કિશાન સંઘનાં વિરોધ પ્રદર્શનના કારણે કલેકટર કચેરીના મુખ્ય ગેટ ઉપર ટ્રાફિક સજાયો હતો. અટકાયત બાદ આ ગેટ ઉપર અવર જવર ચાલુ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.