Abtak Media Google News

માધવ સરાફી મંડળી દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે કૃષ્ણ ભકિત સંગીતનું આયોજન થયું જેમાં બોલીવુડ સ્ટાર સીંગર સંજીવની ઘેલાડે તથા સાથી કલાકારો દ્વારા કૃષ્ણ ભકિતગીત રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમનો લાભ બહોળી સંખ્યામાં લોકાએ લીધો.Vlcsnap 2018 08 27 12H09M05S236 કાર્યક્રમને સફળ બનાવવા ડો.એન.ડી. શીલુ, ડો. પ્રકાશ મોઢા, ડો. ભરતભાઈ જોષી, ડો.ગીરીશભાઈ બોરીચા, કેતન બાવીસી, રૂપાબેન શીલુ, રાજુભાઈ જુંજા એ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.