Abtak Media Google News

પોરબંદર લોક સભા બેઠક પર ભાજપ દ્વારા રમેશભાઈ ધડુક નેટીકીટ પર લડાવા ની જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદર લોક સભા બેઠક પર કોંગ્રેસ દ્વારા આજરોજ ધોરાજી ઉપલેટા નાં ધારાસભ્ય લલિત વસોયા ની જાહેર કરવામાં આવી છે.ત્યારે લલિત વસોયા નાં ધોરાજી નાં કાર્યાલયે આગેવાનો અને કાર્યકર્તા ઓમાં શુભેચ્છા પાઠવવા જમાવડો જોવા મળ્યો અને ફટાફટ ફોડી ને જશન મનાવ્યો અને લલિત વસોયા એ કોંગ્રેસ પાર્ટી એ સત્તાવાર રીતે પોરબંદર લોક સભા બેઠક મા  જાહેરાત કરતાં પાર્ટી નાં હાઈકમાન્ડ અને ગુજરાત નાં નેતા ઓ આભાર માન્યો હતો આમ ભાજપ મા  રમેશભાઈ ધડુક અને કોંગ્રેસ મા લલિત વસોયા વચ્ચે સીધી ટક્કર જોવાં મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.