Abtak Media Google News

રાજુલાના રેસીડેન્ટ વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ  લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આરોગ્ય વિભાગના  બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે.

શહેરમાં ઠેર ઠેર જેવીક કચરો ફેંકી દેવાતો હોવાની ફરીયાદ

રાજુલા નગર પાલિકા દ્વારા સાફ સફાઈ મા ઘોર બેદરકારી દાખવી રહી છે  છે સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે હાલ અમરેલી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જિલ્લા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ ચલાવી રહ્યા છે સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવી રહી છે તો રાજુલા નગર પાલિકા ના સત્તાધિશો આ ગ્રાન્ટ નુ શુ કરે છે કયા વાપરે છે સફાઈ કામદારો પાસે સફાઈ કામ કેમ કરાવતા નથી સફાઈ કામદારો પગાર નો મળવા ના કારણે અવાર નવાર કેમ હડતાલ ઉપર ઉતરે છે આનું કારણ શુ છે તેની સામે તપાસ શરૂ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.