Abtak Media Google News

લાઠી સમાચાર

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ લાઠી આયોજીત શૈક્ષણિક અધિવેશન એવમ સન્માન સમારોહ લાઠી તાલુકાના બાળકોના સર્વાંગી વિકાસ  માટે કાર્યરત શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરી નિવૃત થયેલ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા . Whatsapp Image 2023 11 07 At 14.53.31 1D1C1A47

અતિથી વિશેષ  દિવિજયસિંહ જાડેજા , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ  સતિષભાઈ પટેલ,  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ મહામંત્રી , મુખ્ય મહેમાન  રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા ,  કંચનબેન જીતુભાઇ ડેર,  રાકેશભાઈ સોરઠીયા ઉપ પ્રમુખ તાલુકા શિક્ષણ સંધ લાઠી  મહેન્દ્રભાઈ વિંછિયા,  રસીકભાઈ મહેતા,  નિલેશભાઈ ઠુંમર મહામંત્રી  સહિત અનેક કેળવણી રત્નોની વિશેષ ઉપસ્થિતિમાં હેતની હવેલી દુધાળા ખાતે ભવ્ય રીતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો.

નટવરલાલ જે ભાતિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.