Abtak Media Google News

અરવલ્લી જિલ્લામાં આજે મુખ્યમંત્રી દ્વારા વિકાસકામોનું લોકાર્પણ

Screenshot 19 1

Advertisement

અરવલ્લી જિલ્લામાં આજે મુખ્યમંત્રી દ્વારા મોડાસા માલપુર ખાતે મેઘરજ અને ભિલોડા તાલુકાના તળાવો લીફ્ટ ઈરીગેસનથી ભરવા માટે ધનસુરા નરોડા રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવા અને બાયડ તાલુકા પંચાયતના નવીન મકાન અને સાથે સાથે માલપુર તાલુકા પંચાયતના નવીન મકાન નું લોકાર્પણ . જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લા વાસીઓઓને રૂ. ૩૩૮.૬૬ કરોડની યોજનાની ભેટ સાથે માલપુરમાં જાહેર સભા સંબોધવાના હોવાથી તંત્ર ખડે પગે રહ્યું . Screenshot 22 1

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવ્યા  અને કરોડોના કામોનું લોકાર્પર્ણ . મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લામાં વિવિધ યોજનાલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત  જેમાં સંપૂર્ણ કામોની વાત કરીએ તો તેમાં મુખ્યમંત્રી 338.66 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Screenshot 20

જેમાં 178.37 કરોડના ખર્ચે વાત્રક નદીના ડાબા કાંઠાથી ઉદવહન કરી મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકાના તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રી ના હાથે ખાત્મુહ્રત , સાથે 77.72 કરોડના ખર્ચે મેશ્વો જળાશય માંથી લિફ્ટ ઇરીગેશન યોજનાથી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરવાની યોજનાનું પણ ખાતમુહ્રત . ધનસુરા થી નરોડાને જોડતા સ્ટેટ હાઇવે 68નું 77.55 કરોડના ખર્ચે ફોર લેન બનાવવાના કામનું અને 2.63 કરોડના ખર્ચે તૈયાર થયેલ માલપુર તાલુકા પંચાયત ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મૂહર્ત .Screenshot 21 1

2.39 કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયડ તાલુકા પંચાયત ભવનનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ . મુખ્યમંત્રીના આગમનને લઈ કાર્યક્રમ સ્થળે વોટરપ્રૂફ ટેન્ટ પણ તૈયાર કરાયો છે. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમનું આયોજન  .

 

ઋતુલ પ્રજાપતિ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.